અભિજીત દીપકેની PM મોદી સમક્ષ મોટી માંગ: Gen Z અને યુવાનો પર ભાષણમાં ધ્યાન આપો
અભિજીત દીપકેની PM મોદી સમક્ષ મોટી માંગ: Gen Z અને યુવાનો પર ભાષણમાં ધ્યાન આપો
Published on: 07th August, 2026

જંતર-મંતર પર વિરોધ બાદ કોકરોચ જનતા પાર્ટી (CJP) નવા મુદ્દાઓ પર ચર્ચા કરી રહી છે. CJPની કોર ટીમની બેઠકમાં આગામી કાર્યયોજના પર ચર્ચા થઈ, ત્યારબાદ અભિજીત દીપકેએ PM મોદી સમક્ષ 15 ઑગસ્ટના ભાષણ અંગે મહત્વની માંગ કરી. તેમણે જણાવ્યું કે, આ વખતે વડાપ્રધાનનું ભાષણ ખાસ કરીને Gen Z અને યુવાનો માટે હોય, જેમાં સરકાર યુવાનો માટે શું કરી રહી છે અને તેમના ભવિષ્યને કેવી રીતે સુધારશે તે અંગે વિસ્તૃત ચર્ચા થાય. દીપકેએ દેશવાસીઓને પણ PM મોદીને યુવાનોને સમર્પિત ભાષણ માટે અપીલ કરવા જણાવ્યું.