9237 બેઠકો માટે 25516 ઉમેદવારો અને 1816 ઉમેદવારો ફસકી ગયા.
9237 બેઠકો માટે 25516 ઉમેદવારો અને 1816 ઉમેદવારો ફસકી ગયા.
Published on: 16th April, 2026

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે જૂનો રેકોર્ડ તોડ્યો. કોંગ્રેસ-AAPના 400થી વધુ ઉમેદવારો ફસકી ગયા અને ભાજપના 700થી વધુ ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. 26મી એપ્રિલે 9237 બેઠકો માટે મતદાન થશે, જેમાં 25516 candidates ચૂંટણી લડશે. ભાજપે 84 નગરપાલિકાઓમાં સૌથી વધુ બેઠકો બિનહરિફ મેળવી છે. ઉમેદવારી પાછી ખેંચવાના દિવસે હાઈવોલ્ટેજ drama સર્જાયો હતો.