બેંક લોકરમાં કેટલું Gold રાખી શકાય?
બેંક લોકરમાં કેટલું Gold રાખી શકાય?
Published on: 17th August, 2026

ભારતમાં બેંક લોકરમાં સોનું રાખવા અંગે RBI દ્વારા કોઈ ચોક્કસ મર્યાદા નક્કી કરવામાં આવી નથી. તમે લોકરની ક્ષમતા મુજબ ગમે તેટલું Gold રાખી શકો છો. બેંકો એ પણ પૂછતી નથી કે તમે લોકરમાં શું મૂક્યું છે. જોકે, બેંક લોકરમાં રાખેલા Goldનો વીમો બેંક દ્વારા લેવામાં આવતો નથી. બેંકની બેદરકારીથી થયેલા નુકસાન માટે બેંકની જવાબદારી ફક્ત વાર્ષિક ભાડાના 100 ગણી સુધી મર્યાદિત છે. મોટી રકમનું Gold હોય તો અલગ વીમો લેવો હિતાવહ છે.