ફોનમાં દેખાતા આ સંકેતો સૂચવે છે કે તમારો સ્માર્ટફોન ખરાબ થઈ રહ્યો છે.
ફોનમાં દેખાતા આ સંકેતો સૂચવે છે કે તમારો સ્માર્ટફોન ખરાબ થઈ રહ્યો છે.
Published on: 12th September, 2026

સ્માર્ટફોન આપણા જીવનનો એક અભિન્ન અંગ બની ગયા છે. જો તમારો ફોન અચાનક બગડી જાય, તો મોટી મુશ્કેલી આવી શકે છે. જોકે, ફોન બગડતા પહેલા કેટલાક સંકેતો આપે છે. જેમ કે, વારંવાર હેંગ થવું, જાતે રીસ્ટાર્ટ થવું, બેટરી ઝડપથી ડાઉન થવી, ટચ સ્ક્રીન ધીમી ચાલવી, ફોન વધુ ગરમ થવો, સ્ટોરેજ ભરેલું બતાવવું, કેમેરા ખોલવામાં કે એપ્લિકેશન બંધ કરવામાં સમસ્યા, કોલ ડ્રોપ થવા, અથવા ચાર્જિંગ ધીમું થવું. આ સંકેતોને અવગણવાને બદલે, તાત્કાલિક ડેટાનો બેકઅપ લો અને સર્વિસ સેન્ટરનો સંપર્ક કરો.