Menu
CJI સંજીવ ખન્ના ફેરવેલ સ્પીચમાં ભાવુક
CJI સંજીવ ખન્ના ફેરવેલ સ્પીચમાં ભાવુક
Published on: 13th May, 2025

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સંજીવ ખન્ના તેમની ફેરવેલ સ્પીચ દરમિયાન ભાવુક થઈ ગયા. તેમણે જણાવ્યું કે કાયદા ક્ષેત્રે તેમના 40 વર્ષના અનુભવોએ તેમને ઘડ્યા છે. 2000થી 2005નો સમયગાળો પડકારજનક રહ્યો, જ્યાં તેમને ઓછા સમયમાં મોટી સંખ્યામાં કેસ સાંભળવા પડ્યા. 59 વર્ષની ઉંમરે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ તરીકે નિયુક્ત થયા અને 64 વર્ષની ઉંમરે CJI બન્યા. તેમની માતા ક્યારેય નહિ ઈચ્છતી કે તેઓ વકિલ બનશે. તેમણે જણાવ્યું કે આ કાર્યકાળ તેમના જીવનનો એક નવા અધ્યાયની શરુઆત છે.