સ્નેક આઇલેન્ડ: જ્યાં મોતનું સામ્રાજ્ય, માનવી પ્રવેશ નિષિદ્ધ.
સ્નેક આઇલેન્ડ: જ્યાં મોતનું સામ્રાજ્ય, માનવી પ્રવેશ નિષિદ્ધ.
Published on: 20th May, 2026

બ્રાઝિલનો 'સ્નેક આઇલેન્ડ' માનવી માટે Death Trap સમાન છે. હજારો ઝેરી લાન્સહેડ વાઈપરની વસ્તી ધરાવતો આ ટાપુ 1985 થી સંપૂર્ણપણે prohibited છે. પ્રાચીન સમયમાં અલગ થયેલા આ ટાપુ પર, જ્યાં ફક્ત સાપનું શાસન છે, ત્યાં માનવીનું જવું અશક્ય છે.