ઓસ્ટ્રેલિયાએ વિશ્વની પ્રથમ માનવરહિત ડ્રોન બોટ બનાવી
ઓસ્ટ્રેલિયાએ વિશ્વની પ્રથમ માનવરહિત ડ્રોન બોટ બનાવી
Published on: 30th May, 2026

ઓસ્ટ્રેલિયાએ થ્રી-ડી પેઇન્ટિંગનો ઉપયોગ કરીને વિશ્વનું સૌપ્રથમ એવી ડ્રોન બોટ બનાવી છે તેમા કોઈ સવાર નહીં થાય. તેથી  તેને અનસ્ક્રૂ સરફેસ વ્હીકલ (USV) નામ આપવામાં આવ્યું છે. કંપનીનો દાવો છે કે આ ડ્રોન બોટ સંપૂર્ણપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સથી સજ્જ છે.