Menu
ગુજરાતના સૌરાષ્ટ્રમાં શરૂ થઇ 16મી એશિયાઈ સિંહ વસ્તી ગણતરી, કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યા વધારે
ગુજરાતના સૌરાષ્ટ્રમાં શરૂ થઇ 16મી એશિયાઈ સિંહ વસ્તી ગણતરી, કોસ્ટલ બેલ્ટમાં સિંહોની સંખ્યા વધારે
Published on: 12th May, 2025

અમરેલી જિલ્લામાં 10 વર્ષ પછી 2015 બાદ ફરીથી સિંહોની વસ્તી ગણતરી શરૂ થઇ છે. સૌરાષ્ટ્રના દરિયાઈ કોસ્ટલ બેલ્ટ ક્ષેત્રમાં ખાસ કરીને રાજુલા, જાફરાબાદ, પીપાવાવ, અને પોર્ટ વિસ્તારમાં સિંહોની સંખ્યા વધુ છે અને તેમને સામાન્ય રીતે ગ્રુપમાં જોવા મળે છે. વનવિભાગ અને CCF સહિતના અધિકારીઓ જીપીએસ લોકેશનને આધારે ચિહ્નોને નોંધતી આ પ્રણાલી સાથે 11 જિલ્લાઓમાં આ કામગીરી ચાલી રહી છે. કોરોના બાદ ચાલતી આ પ્રથમ સત્તાવાર ગણતરીમાં સિંહોની સંખ્યા વધવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.