ટ્રમ્પનો ઇઝરાયેલ પીએમ નેતન્યાહૂ પર રોષ, ઈરાનના અયાતુલ્લાહની કરી પ્રશંસા, જાણો શું છે કારણ
ટ્રમ્પનો ઇઝરાયેલ પીએમ નેતન્યાહૂ પર રોષ, ઈરાનના અયાતુલ્લાહની કરી પ્રશંસા, જાણો શું છે કારણ
Published on: 03rd June, 2026

ડોનાલ્ડ ટ્રમ્પ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂ પ્રત્યે અણધાર્યો રોષ વ્યક્ત કરી રહ્યા છે, તેમને 'પાગલ' ગણાવ્યા અને લેબનોન યુદ્ધ મામલે ટીકા કરી. બીજી તરફ, ટ્રમ્પે પોતાનો સુર બદલીને ઈરાનના સુપ્રીમ લીડર, આયાતુલ્લાહ મોજતબા ખામેનીની પ્રશંસા કરી છે અને તેમને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેમણે ઈરાન સાથે સારા સંબંધો હોવાનો દાવો કર્યો છે અને ઈરાન પરમાણુ શસ્ત્રો વિકસાવવા માટે સંમત થયું નથી તેમ જણાવ્યું છે. આ નિવેદનો ઇઝરાયલ અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચેના સંબંધોમાં ખટાશ સૂચવે છે.