અમેરિકાએ ઇઝરાયેલને આપ્યા 4 મોટા ઝટકા, નેતન્યાહુના ખરાબ દિવસો શરૂ?
અમેરિકાએ ઇઝરાયેલને આપ્યા 4 મોટા ઝટકા, નેતન્યાહુના ખરાબ દિવસો શરૂ?
Published on: 17th June, 2026

ઈરાન સમજૂતી (Iran Deal) વચ્ચે વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા છે. છેલ્લા 48 કલાકમાં અમેરિકા તરફથી ઇઝરાયેલને 4 મોટા ઝટકા મળ્યા છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરમાં કહ્યું કે "જો હું ન હોત તો ઇઝરાયેલ બરબાદ થઈ ગયું હોત," અને તેને સીરિયા કરતાં પણ નબળો ગણાવ્યો. આ દરમિયાન, અમેરિકાએ ઈરાન ડીલમાં ઇઝરાયેલની શરતો માનવાનો ઇનકાર કર્યો, ડીલ સંબંધિત દસ્તાવેજો આપવાનો ઇનકાર કર્યો, નેતન્યાહુની મુલાકાતનો સમય આપ્યો નથી, અને રક્ષા મંત્રીના વિઝા પણ નકાર્યા છે.