દિલ્હી Policeએ પાકિસ્તાન સમર્થિત આતંકી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, 7 આતંકવાદીઓની ધરપકડ
દિલ્હી Policeએ પાકિસ્તાન સમર્થિત આતંકી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો, 7 આતંકવાદીઓની ધરપકડ
Published on: 16th June, 2026

દિલ્હી Policeએ પાકિસ્તાન સમર્થિત એક મોટા આંતરરાષ્ટ્રીય આતંકવાદી-ગુનાખોરી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો છે, જેમાં 7 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી, પંજાબ અને ઉત્તર પ્રદેશમાં એક સાથે થયેલા દરોડામાં અનેક મહત્વપૂર્ણ પુરાવા અને હથિયારો જપ્ત કરાયા છે. આતંકવાદી શહજાદ ભટ્ટી, જે મુખ્ય કડી મનાય છે, તેની પણ ધરપકડ કરાઈ છે. આ ગેંગ દેશના રાજ્યોમાં યુવાનોને ઉશ્કેરીને અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સામેલ કરીને નેટવર્ક ઉભું કરવાનો પ્રયાસ કરી રહી હતી.