વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડવાથી માળીનું મોત.
વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટમાં પડવાથી માળીનું મોત.
Published on: 13th April, 2026

વલસાડના વાપીની નિર્મલ સોસાયટીમાં લિફ્ટનો દરવાજો ખુલતા માળી ત્રીજા માળેથી પડ્યો, CCTVમાં ઘટના કેદ થઈ. લિફ્ટ નીચે હોવા છતાં સેફ્ટી દરવાજો ખુલતા અકસ્માત થયો. દુર્ગંધ આવતા CCTV જોતા ઘટનાની જાણ થઈ, પોલીસે તપાસ હાથ ધરી છે. લિફ્ટ મેઈન્ટેનન્સ કરતી કંપની સામે સવાલો ઉભા થયા, સુરક્ષા સામે ચિંતા.