રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા!
રશિયા-યુક્રેનમાં શાંતિ સ્થાપવા વાન્સ ભારતીય સૈનિકો મોકલવા માંગતા હતા!
Published on: 25th June, 2026

નવા પુસ્તક "Regime Change" મુજબ, અમેરિકન ઉપપ્રમુખ જેડી વાન્સે રશિયા-યુક્રેન યુદ્ધ રોકવા માટે એક યોજના સૂચવી હતી, જેમાં ભારતીય સૈનિકોનો સમાવેશ કરવાનો વિચાર હતો. જાન્યુઆરી ૨૦૨૫માં ઓવલ ઓફિસમાં ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મીટિંગમાં તેમણે આ સૂચન કર્યું હતું. જોકે, ટ્રમ્પે તેને ફગાવી દીધું હતું, એમ કહીને કે ભારતીય નેતૃત્વ, ખાસ કરીને PM મોદી, ક્યારેય આવા પગલા માટે સંમત નહીં થાય. ટ્રમ્પના મતે, ભારતીય સૈનિકો આ કાર્ય માટે કોઈ કિંમત ચૂકવવા તૈયાર નહીં થાય.