Menu
Uttarakhand Helicopter Crash: કેદારનાથ નજીક ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશ, ગુજરાતના 1 યાત્રી સહિત કુલ 6 લોકોના મોત
Uttarakhand Helicopter Crash: કેદારનાથ નજીક ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશ, ગુજરાતના 1 યાત્રી સહિત કુલ 6 લોકોના મોત
Published on: 15th June, 2025

ઉત્તરાખંડમાં ગૌરીકુંડમાં હેલિકોપ્ટર ક્રેશ : ઉત્તરાખંડના કેદારનાથ ધામથી ગુપ્તકાશી તરફ જઇ રહેલું હેલિકોપ્ટર ગૌરીકુંડના જંગલોમાં ક્રેશ થયું છે. એક મહિનામાં હેલિકોપ્ટર દૂર્ઘટનાની આ ત્રીજી ઘટના બની છે. તેમા 7 લોકો સવાર હતા તેમના મોત નીપજ્યાં છે. જેમા ગુજરાતના એક વ્યક્તિનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટર ક્રેશ થયા બાદ બચાવ કામગીરી ચાલી રહી છે. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ દુઃખ વ્યક્ત કર્યું છે.