પાકિસ્તાની જનરલ અસીમ મુનીરની અમેરિકાએ કરી ફજેતી, કહ્યું - અમે તો કોઈને નથી બોલાવ્યાં
Published on: 15th June, 2025
વોશિંગ્ટન ડીસીમાં અમેરિકાની સેનાની 250 મી વર્ષગાંઠ પર આયોજિત ભવ્ય સૈન્ય પરેડ માટે પાકિસ્તાનના સેના પ્રમુખ ફીલ્ડ માર્શલ સઇદ આસિમ મુનીરને આમંત્રિત કરવાના દાવાને વ્હાઇટ હાઉસે નકારી દીધા છે. આ પરેડનું આયોજન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 79 જન્મદિવસની સાથે કરાયું હતું, જેમાં 6600 સૈનિકો, 150 વાહન અને 50 લડાકૂ વિમાને ભાગ લીધો હતો. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સ્પષ્ટ કર્યું કે, 'કોઈપણ વિદેશી સૈન્ય નેતા આ આયોજનમાં આમંત્રિત નહતા કર્યા આ નિવેદન થી એ અફવાનો પણ પર્દાફાશ થઈ ગયો જેમાં મુનીરને વિશેષ અતિથિ રૂપે બોલાવવાની વાત કરવામાં આવી હતી.

Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર