UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ?: નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી
UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ?: નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી
Published on: 08th August, 2026

તાજેતરમાં સંસદમાં રજૂ થયેલા બિલ બાદ ₹2,000 થી વધુના UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગવાની ચર્ચા શરૂ થઈ હતી. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સ્પષ્ટતા કરી છે કે સામાન્ય ગ્રાહકો માટે UPI મફત જ રહેશે. Merchant Discount Rate (MDR) ફક્ત મોટા વેપારીઓ પર લાગુ થઈ શકે છે, જેનો ખર્ચ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુરક્ષા મજબૂત કરવા માટે ઉપયોગમાં લેવાશે. RBI ગવર્નર પણ માને છે કે ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ ચલાવવાનો ખર્ચ કોઈને કોઈએ ઉઠાવવો પડશે, પરંતુ ગ્રાહકો પર બોજ નહીં આવે.