બંગાળમાં EVM છેડછાડની શંકા, સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલનો વિરોધ.
બંગાળમાં EVM છેડછાડની શંકા, સ્ટ્રોંગ રૂમ બહાર તૃણમૂલનો વિરોધ.
Published on: 01st May, 2026

પશ્ચિમ બંગાળમાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ, કેટલાક એક્ઝિટ પોલમાં ભાજપની ભવ્ય જીતની આગાહી કરાઈ રહી છે. આ આગાહીઓ વચ્ચે, તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોએ EVM સાથે ચેડાં થવાની આશંકા વ્યક્ત કરી સ્ટ્રોંગ રૂમ ઘેરી લીધા છે અને ધરણાં પર બેસી ગયા છે. મુખ્ય ચૂંટણી કમિશનરે હિંસામુક્ત ચૂંટણીને મહત્વ આપ્યું છે.