'Straits' કોની છે?: ઈરાન અને અમેરિકા બંનેનો દાવો! યુદ્ધ વિરામનો મુદ્દો!
'Straits' કોની છે?: ઈરાન અને અમેરિકા બંનેનો દાવો! યુદ્ધ વિરામનો મુદ્દો!
Published on: 08th April, 2026

વર્ષોથી ખુલ્લી 'Straits' બંધ કેમ? મીડિયા રિપોર્ટ્સ મુજબ, ઈરાન ઓમાન સાથે મળી 'Straits' પર દાવો કરે છે, જહાજો પર 'દાણ' લેવા માંગે છે. ટ્રમ્પ અને ઈરાન બંને દાવો કરે છે. યુદ્ધવિરામ માટે અમેરિકાના ૧૦ મુદ્દાઓમાં ઈરાનનો 'Straits' પરનો દાવો મુખ્ય છે, જે યુદ્ધનું કારણ હતું.