મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
દેશના 9 રાજ્યોમાં વીજળીની ભારે અછત
ગુજરાત સમાચાર ગઈકાલે દેશ

દેશના 9 રાજ્યોમાં વીજળીની ભારે અછત

ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને ગેસના સંકટ બાદ હવે વીજ સંકટ તોળાઈ રહ્યું છે. દેશના 9 રાજ્યો, જેમાં ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ અને દિલ્હીનો સમાવેશ થાય છે, ત્યાં વીજળીની ભારે અછત વર્તાઈ રહી છે. ઓછો વરસાદ, કોલસાની અછત અને અસામાન્ય ગરમ હવામાન જેવા કારણોસર વીજળીની ઘટ વધી છે. અસરગ્રસ્ત રાજ્યોએ કેન્દ્ર સરકાર પાસે તાત્કાલિક મદદની માંગ કરી છે.

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર