દિલ્હીની રામલીલામાં 30 ફૂટના કોક્રોચના પૂતળા પર રાજકારણ ગરમાયું
દિલ્હીની કેશવ રામલીલા કમિટીએ વિજયાદશમી પર ગંદકીના પ્રતીક તરીકે ૩૦ ફૂટ ઊંચા કોકરોચના પૂતળાનું દહન કરવાનો નિર્ણય લીધો છે. મોડેલ ટાઉનના ધારાસભ્ય અશોક ગોયલ દેવરાહાએ જણાવ્યું કે આ પહેલ સમાજમાં ફેલાયેલી ગંદકી સામે સકારાત્મક સંદેશ આપશે. CJP સંસ્થાપક અભિજીત દીપકેએ આ નિર્ણય પર 'મફતની પબ્લિસિટી' કહી કટાક્ષ કર્યો છે.
