દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં ₹2.35 અને ઔદ્યોગિક ડીઝલમાં ₹22નો વધારો.
દેશમાં પ્રીમિયમ પેટ્રોલમાં ₹2.35 અને ઔદ્યોગિક ડીઝલમાં ₹22નો વધારો.
Published on: 21st March, 2026

અમેરિકા-ઈરાન યુદ્ધ અને ક્રૂડના ભાવમાં ઉછાળાથી ભારતમાં LPGની અછત બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. Crude oilનો ભાવ પ્રતિ બેરલ $119ને સ્પર્શીને $109 થયો. સરકારી ઓઈલ કંપનીઓએ Premium petrolના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2.35 અને ઔદ્યોગિક ડીઝલના ભાવમાં રૂ. 22નો વધારો કર્યો છે.