ફ્લાઈટ સીટના EXTRA CHARGE પર રોકથી AIRLINES નારાજ, ભાડા વધારાની ચીમકી.
ફ્લાઈટ સીટના EXTRA CHARGE પર રોકથી AIRLINES નારાજ, ભાડા વધારાની ચીમકી.
Published on: 21st March, 2026

કેન્દ્ર સરકારે AIRLINES માટે નિયમો જાહેર કર્યા: 60% સીટ પર EXTRA CHARGE નહીં લઈ શકાય. INDIGO, AIR INDIA, અને SPICE JET જેવી કંપનીઓએ વિરોધ કર્યો. આ નિર્ણયથી મુસાફરોના ખિસ્સા પર અસર થશે. AIRLINES ભાડું વધારી શકે છે.