કોનું પત્તું કપાશે અને કોને મળશે પ્રમોશન?
કોનું પત્તું કપાશે અને કોને મળશે પ્રમોશન?
Published on: 06th September, 2026

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સોમવારે સાંજે મંત્રી પરિષદની મહત્વપૂર્ણ બેઠક યોજાશે. આ બેઠકમાં મંત્રીઓના કામકાજ અને પ્રદર્શનની સમીક્ષા કરવામાં આવશે, જેમાં સંભવિત કેબિનેટ ફેરબદલની અટકળોને વેગ મળ્યો છે. ખાસ કરીને સામાજિક ન્યાય અને જાહેર કલ્યાણ સંબંધિત વિભાગોના રાજ્ય મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓને બોલાવવામાં આવ્યા છે. શિક્ષણ, સામાજિક ન્યાય અને સશક્તિકરણ, અને કૃષિ મંત્રાલયોની યોજનાઓના અમલીકરણ અને મંત્રીઓની જવાબદારીઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે.