Menu
નિકોલસ પૂરન એનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
નિકોલસ પૂરન એનએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી
Published on: 10th June, 2025

વેસ્ટ ઈન્ડિઝના વિકેટ કીપર r નિકોલસ પૂરન એ 29 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય કર્યો છે. પૂરણ WIndies માટે T20 આંતરરાષ્ટ્રીયમાં ટોપ સ્કોરર r છે. આ નિર્ણય તેનૅ Instagram પર emotional post મારફત જાહેર કર્યું હતું તેની કારકિર્દી 2016માં પાકિસ્તાન સામે શરૂ થઇ હતી અને તેણે 106 T 20 ઇન્ટર નેશનલ માં રન કર્યા હતા. અને 2019 વર્લ્ડ કપમાં ભાગ લીધો. તે 2019 માં એક વખત 4 મેચ માટે સસ્પેન્ડ પણ થયો હતો. હવે તે વૈશ્વિક T20 લીગ્સમાં રમશે.