સુરતમાં બેંક લૂંટનો આરોપી ઝડપાયો, રૂમાલ બતાવી કર્યું હતું કૃત્ય.
સુરતમાં બેંક લૂંટનો આરોપી ઝડપાયો, રૂમાલ બતાવી કર્યું હતું કૃત્ય.
Published on: 18th May, 2026

સુરત પોલીસે વડોદરાના ૨ લાખની બેંક લૂંટના આરોપી યોગેશ પાટીલને ઝડપી પાડ્યો. આ ગેંગ રૂમાલમાં કાગળનું બંડલ અને ઉપર એક 500ની નોટ રાખી ગ્રાહકોનું ધ્યાન ભટકાવી છેતરપિંડી કરતી હતી. આરોપી સુરતમાં 9 ગુનાઓમાં પણ સંડોવાયેલો છે.