કોંગ્રેસ ફરી અસમંજસમાં: કર્ણાટકમાં CM પદ માટે ખેંચતાણ.
કોંગ્રેસ ફરી અસમંજસમાં: કર્ણાટકમાં CM પદ માટે ખેંચતાણ.
Published on: 16th May, 2026

કોંગ્રેસ ફરી આંતરિક રાજકીય સંકટનો સામનો કરી રહી છે. કેરળમાં મુખ્યમંત્રી પદનો વિવાદ શાંત થયા બાદ હવે કર્ણાટકમાં મુખ્યમંત્રી Siddaramaiah અને નાયબ મુખ્યમંત્રી D. K. શિવકુમાર વચ્ચે સત્તાને લઈને ફરી મતભેદોની અટકળો તેજ બની છે. રાજ્યમાં લાગેલા પોસ્ટરો અને ચાલી રહેલી ચર્ચાઓથી કોંગ્રેસ હાઈકમાન્ડ એલર્ટ મોડમાં આવી ગયું હોવાનું કહેવાય છે. ગયા વર્ષે પણ બંને નેતાઓ વચ્ચે સત્તા સંઘર્ષની ચર્ચાઓ ઉઠી હતી, જેને હાઈકમાન્ડે શાંત પાડી હતી.