IndiGo Flight Emergency Landing: પટનાથી ટેકઓફ થયુ પ્લેન ને થોડીવારમાં જ ઇમરજન્સી લેન્ડિંગ
Published on: 09th July, 2025
પટનાથી દિલ્હી જતી ઇન્ડિગોની ફ્લાઇટનું પક્ષી અથડાતા ઇમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઇટમાં 175 મુસાફરો હતા, જેઓ સુરક્ષિત છે. ટેકનિકલ ખામીના કારણે ફ્લાઇટ રદ કરવામાં આવી છે. આ પહેલાં મંગળવારે પણ ઇન્ડિગોની ફ્લાઇટ 6E 7295માં ટેકનિકલ ખામી સર્જાઈ હતી, જેના કારણે તેને તાત્કાલિક લેન્ડિંગ કરવું પડ્યું હતું. એરપોર્ટ અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનમાં 51 મુસાફરો સવાર હતા. પટના એરપોર્ટ પર ફ્લાઇટનું સમારકામ ચાલી રહ્યું છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

Published at: July 09, 2025
Read More at સંદેશ