મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ભારતે UNની કાઢી ઝાટકણી: "લાદેનની જેમ દાઉદ પણ પાકિસ્તાનમાં જ છે"
સંદેશ આજે દેશ

ભારતે UNની કાઢી ઝાટકણી: "લાદેનની જેમ દાઉદ પણ પાકિસ્તાનમાં જ છે"

ભારતે સંયુક્ત રાષ્ટ્ર (UN)ના એક અહેવાલમાં ગેંગસ્ટર દાઉદ ઈબ્રાહિમ અને તેની 'ડી-કંપની'ને 'ભારત-આધારિત ગુનાહિત જૂથ' તરીકે વર્ણવવાની ગંભીર ભૂલ બદલ આકરી ટીકા કરી છે. ભારતના કાયમી મિશનના ફર્સ્ટ સેક્રેટરી રઘુ પુરીએ જણાવ્યું કે દાઉદ ઈબ્રાહિમ 1993થી ભારતમાં વોન્ટેડ છે અને તે પાકિસ્તાનમાં છુપાયેલો છે, જ્યાં ઓસામા બિન લાદેન માર્યો ગયો હતો.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર