ભારતે 4 વધુ યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા
Published on: 10th June, 2025
India Europe Free Trade Agreement અંતર્ગત ભારતે યુકે પછી 4 વધુ યુરોપિયન દેશો સાથે ફ્રી ટ્રેડ કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જે સપ્ટેમ્બરમાં અમલમાં આવશે. આ કરાર મુજબ સ્વિટ્ઝર્લૅન્ડમાંથી 94% માલ પર છૂટ મળશે અને અન્ય 4 દેશમાં પણ 85% ઉપરના માલ પર કોઈ ઈમ્પોર્ટ ડ્યૂટી લાગતી નહીં રહે. આથી હવે સ્વિસ ઘડિયાળ અને ચોકલેટ જેવા ઉત્પાદનો પ્રક્ષિત ભાવમાં ઉપલબ્ધ થશે. ઉદાહરણ તરીકે, હાલમાં સ્વિસ ચોકલેટ પર 30% ડ્યૂટી છે, જે આ કરાર બાદ હટાવવામાં આવશે.

Published at: June 10, 2025
Read More at ગુજરાત સમાચાર