મમતાની હારના પડઘા હજુ પશ્ચિમ બંગાળમાં ગૂંજી રહ્યા છે!
મમતાની હારના પડઘા હજુ પશ્ચિમ બંગાળમાં ગૂંજી રહ્યા છે!
Published on: 27th May, 2026

પ.બંગાળમાં સ્પષ્ટ બહુમતી સાથે રચાયેલી ભાજપની સરકારે મતદારોને આપેલા વચનો પુરા કરવાની શરૂઆત કરાઇ છે. દરેક વચનો પુરા કરતી વખતે સ્થાનિક સ્થાપિત હિતો સાથે સંઘર્ષ થવાનો છે. દરેક વચનો તૃણમૂલ કોંગ્રેસની વિચારસરણી સાથે ટકરાઇ રહ્યા છે. ૧૫ વર્ષથી રાજ કરતી તૃણમૂલ કોંગ્રેસે ચલાવેલી કેટલીક લાલીયાવાડી અને દાદાગીરીને લોકો કાયદો માની બેઠા હતા.