મુખ્ય સામગ્રી પર જાઓ
Get it on Google Play
ગોરખપુર દુર્ગા પ્રતિમા વિસર્જન વખતે ભયાનક દુર્ઘટના!
સંદેશ ગઈકાલે દેશ

ગોરખપુર દુર્ગા પ્રતિમા વિસર્જન વખતે ભયાનક દુર્ઘટના!

ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં દુર્ગા પ્રતિમા વિસર્જન દરમિયાન એક ભયાનક દુર્ઘટના બની. ટ્રેક્ટર-ટ્રોલી પરનો લાંબો સળિયો હાઈટેન્શન લાઈનને અડકતાં કરંટ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં 3 લોકોનાં મોત થયાં છે અને 10 લોકો દાઝી જતાં તેમને સારવાર માટે મેડિકલ કોલેજમાં ખસેડવામાં આવ્યા છે. ગુલરિહા પોલીસ સ્ટેશન વિસ્તારના અયોધ્યા પ્રસાદ ચૌહાણ ટોલા પાસે આ ઘટના બની હતી.

Source: સંદેશ

NewsKida એપ મેળવો

બધા ગુજરાતી સમાચાર, ફોન પર. સમાચાર સાંભળવા માટે એપ વાપરો.

Get it on Google Play

ભૂલ જણાવો

ભૂલનો પ્રકાર