અમદાવાદની હોટલોમાં નકલી પનીરનું વેચાણ, AMCનો ફૂડ વિભાગ સીલ મારીને સંતોષ માને છે.
અમદાવાદની હોટલોમાં નકલી પનીરનું વેચાણ, AMCનો ફૂડ વિભાગ સીલ મારીને સંતોષ માને છે.
Published on: 17th April, 2026

અમદાવાદમાં ખાણીપીણી બજારોમાં ગંદકી અને ભેળસેળનું સામ્રાજ્ય છે, પણ મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફૂડ વિભાગ નિષ્ક્રિય છે. સુરત અને રાજકોટના ફૂડ વિભાગોની સરખામણીમાં અમદાવાદનો ફૂડ વિભાગ નબળો છે. આધુનિક લેબોરેટરી હોવા છતાં કામગીરી નબળી છે. સેમ્પલથી લઈને લેબોરેટરી ચકાસણીમાં ગડબડ થતી હોવાની ચર્ચા છે, જેના કારણે શુદ્ધ ખોરાક મેળવવો મુશ્કેલ છે.