મોદી કેબિનેટે લીધા 3 મોટા નિર્ણય!
કેન્દ્રની મોદી સરકારે દિવાળી પહેલાં લાખો રેલવે કર્મચારીઓને 78 દિવસના 'પર્ફોર્મન્સ-લિંક્ડ બોનસ' આપવાની જાહેરાત કરી છે, જેમાં ₹2,009 કરોડ ખર્ચાશે. આ ઉપરાંત, દિવ્યાંગ વ્યક્તિઓ માટે પેન્શન પાત્રતાની મર્યાદા 80% થી ઘટાડીને 40% કરવામાં આવી છે અને તેમને જન્મથી જ પેન્શનનો લાભ મળશે. સામાજિક સુરક્ષા માટે ₹53,428 કરોડની જોગવાઈ કરાઈ છે. સરકારે IDBI બેંકના પુનર્ગઠનનો પણ નિર્ણય લીધો છે.
