અત્યાર સુધી ભારતમાં સર્જાયેલ ગોઝારી બ્રિજ દુર્ઘટનાઓની વિગતવાર માહિતી
Published on: 09th July, 2025
વડોદરાના પાદરામાં મહિસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડતા 9 લોકોના મોત થયા, 7 લોકો નદીમાં પડ્યા જેમાંથી પાંચનું રેસ્ક્યૂ કરાયું. આ બ્રિજ 1985માં બન્યો હતો અને જર્જરિત હાલતમાં હતો. આ ઘટનાની સાથે દેશમાં થયેલા પુલના અકસ્માતો જેમાં કેરળ કદલુંડી પુલ અકસ્માતમાં 57 લોકો, રફીગંજ રેલ્વે પુલ દુર્ઘટનામાં 130 લોકો, દમણ પુલ દુર્ઘટનામાં 25 લોકો, વેલીગોંડા રેલ્વે પુલ દુર્ઘટનામાં 114 લોકો, ભાગલપુર પુલ દુર્ઘટનામાં 33 લોકો, હૈદરાબાદ ફ્લાયઓવર દુર્ઘટનામાં 20 લોકો, કોટા પુલ દુર્ઘટનામાં 37 મજૂરો, દાર્જિલિંગ પુલ દુર્ઘટનામાં 32 લોકો, સાવિત્રી પુલ દુર્ઘટનામાં 28 લોકો અને વિવેકાનંદ ફ્લાયઓવર દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા.

Published at: July 09, 2025
Read More at સંદેશ