રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR
રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સામે FIR
Published on: 08th October, 2026

દિલ્હી પોલીસે કોંગ્રેસના નેતાઓ રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત અનેક કાર્યકરો સામે FIR દાખલ કરી છે. આરોપ છે કે બુધવારે INDIA બ્લોકના વિરોધ પ્રદર્શન દરમિયાન તેમણે પોલીસકર્મીઓ સાથે ધક્કામુક્કી કરી અને સરકારી કામમાં અડચણ ઊભી કરી. પોલીસે ઘટનાઓના વીડિયો ફૂટેજ અને પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી છે. આ પ્રદર્શન દરમિયાન કુલ 91 લોકોની અટકાયત કરવામાં આવી હતી. દિલ્હી પોલીસ હાલ કાયદાકીય કાર્યવાહી અને આગળની તપાસ હાથ ધરી રહી છે.