દિલ્હી: 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10વર્ષ જૂના ડીઝલ વાહનોને ઇંધણ નહી
Published on: 01st July, 2025
દિલ્હીમાં જૂની કાર માટે નિયમો કડક થયા છે. પેટ્રોલ પંપ પર કેમેરા, સ્પીકર અને નોટિસ લગાવાયા છે, જે જણાવે છે કે 1 જુલાઈ, 2025થી 15 વર્ષ જૂના પેટ્રોલ અને 10 વર્ષ જૂના ડીઝલ ELVs (End of Life Vehicles)ને ઇંધણ નહીં મળે. નિયમ તોડનારને 10 હજારનો દંડ થશે. 15 વર્ષથી જૂના પેટ્રોલ અને 10 વર્ષથી જૂના ડીઝલ વાહનોને ઇંધણ આપવાનું બંધ કરાયું છે. સરકારનું કારણ વાયુ પ્રદૂષણ ઓછું કરવાનું છે, અને ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવાનું છે. દિલ્હીના રહેવાસીઓમાં આ નિયમને લઇને મિશ્ર પ્રતિસાદ છે.

Published at: July 01, 2025
Read More at સંદેશ