મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ.
મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે ક્રેડિટ ગેરંટી મર્યાદા વધારાઈ.
Published on: 28th May, 2026

નેશનલ ક્રેડિટ ગેરંટી ટ્રસ્ટી કંપની એ તેની ક્રેડિટ ગેરંટી યોજના હેઠળ મોટી માઇક્રોફાઇનાન્સ સંસ્થાઓ માટે લોન મર્યાદા રૂા. ૩૦૦ કરોડથી વધારીને રૂા. ૧,૦૦૦ કરોડ કરી છે. આવી સંસ્થાઓમાં રૂા. ૨,૦૦૦ કરોડ કે તેથી વધુની અસ્કયામતો ધરાવતી એમએફઆઈનો સમાવેશ થાય છે.