જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મહિલા કર્મચારીએ રાજીનામાના બીજા દિવસે આત્મહત્યા કરી, કારણ અકબંધ.
જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મહિલા કર્મચારીએ રાજીનામાના બીજા દિવસે આત્મહત્યા કરી, કારણ અકબંધ.
Published on: 18th April, 2026

જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં પટાવાળા મહિલાએ આત્મહત્યા કરી, ગતરોજ રાજીનામું આપ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આત્મહત્યા પાછળનું કારણ રહસ્યમય છે. પોસ્ટ મોર્ટમ અને તપાસ બાદ જ કારણ સ્પષ્ટ થશે. પરિજનો અને કર્મચારીઓની પૂછપરછ ચાલી રહી છે.