Amarnath Yatra 2025: બમ બમ ભોલેના નાદ સાથે 8મો જથ્થો પહલગામના નુનવાનથી રવાના થયો.
Amarnath Yatra 2025: બમ બમ ભોલેના નાદ સાથે 8મો જથ્થો પહલગામના નુનવાનથી રવાના થયો.
Published on: 10th July, 2025

Amarnath Yatra માટે લોકોમાં ઉત્સાહ છે. પહેલા તબક્કા માટે હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ-કાશ્મીર પહોંચી રહ્યા છે, સંખ્યા લાખો સુધી પહોંચી ગઈ છે. આજે પહેલગામના નુનવાન બેઝ કેમ્પથી આઠમો સમૂહ અમરનાથની પવિત્ર ગુફાની યાત્રા માટે રવાના થયો છે. શ્રદ્ધાળુઓની સુરક્ષા કડક કરવામાં આવી છે. આ યાત્રા 3 જુલાઈથી શરૂ થઈ હતી અને 9 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે. અત્યાર સુધીમાં 1 લાખથી વધુ ભક્તોએ દર્શન કર્યા છે.