કચ્છમાં ચૂંટણી માટે ભાજપના જડબેસલાક આયોજન.
કચ્છમાં ચૂંટણી માટે ભાજપના જડબેસલાક આયોજન.
Published on: 12th April, 2026

ભાજપે ઉમેદવારોની યાદી જાહેર કરતા જીલ્લા ભાજપ સંગઠન કામે લાગ્યું. Devjibhai Varchand ની આગેવાનીમાં તમામ કાર્યકરોએ ફોર્મ ભરવાથી માંડીને મેન્ડેટ પહોંચાડવા સુધીનું આયોજન કર્યું. દરેક મંડળોમાં આગેવાનોએ ઉમેદવારોને પ્રોત્સાહિત કર્યા. માંડવી, ભુજ, અંજાર, નખત્રાણામાં ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. Devjibhai Varchand એ આગામી ચૂંટણીમાં BJP ની જીતનો દાવો કર્યો.