અમદાવાદના TOP-5 ન્યૂઝ, ઢોસાના ખીરાથી થયેલા બાળકીના મોત કેસમાં ટ્વિસ્ટ, મતદાર યાદીમાંથી ઉમેદવારોના નામ ગુમ.
અમદાવાદના TOP-5 ન્યૂઝ, ઢોસાના ખીરાથી થયેલા બાળકીના મોત કેસમાં ટ્વિસ્ટ, મતદાર યાદીમાંથી ઉમેદવારોના નામ ગુમ.
Published on: 08th April, 2026

દિવ્ય ભાસ્કર એપ અમદાવાદ શહેરની દિવસભરની અપડેટ્સ આપવા અમદાવાદ ટુડે નામનું VIDEO બુલેટિન કરી રહ્યું છે. આ બુલેટિન દરરોજ સાંજે 5.30 વાગ્યે અમદાવાદના પેજ પર જોવા મળશે. એકથી દોઢ મિનિટમાં જ શહેરની TOP-5 ઘટનાઓ અંગે જાણવા માટે તૈયાર થઈ જાવ.