ભુજ નજીક માધાપર પાસે નર્મદા પાઇપ લાઇનમાં લીકેજ થવાથી પાણીનો વ્યય.
ભુજ નજીક માધાપર પાસે નર્મદા પાઇપ લાઇનમાં લીકેજ થવાથી પાણીનો વ્યય.
Published on: 16th April, 2026

ભુજ નજીક માધાપરમાં નર્મદાની પેટા પાઇપ લાઇનમાં લીકેજ થવાથી હજારો લિટર પાણીનો વ્યય થઈ રહ્યો છે. સ્થાનિક લોકો કપડું બાંધીને ધોબીઘાટ તરીકે ઉપયોગ કરે છે, પરંતુ પાણીનો વ્યય અટકાવવો જરૂરી છે. તંત્રનું ઉદાસીન વલણ છે. જાગૃત નાગરિકોએ તાત્કાલિક રીપેરિંગ કરીને પાણીનો વ્યય રોકવા માંગ કરી છે જેથી પાણી ગટરના પાણી સાથે મિશ્રિત થઈને બગડે નહીં.