PM મોદી: "દેશના ખૂણે-ખૂણે 5G પહોંચ્યું, 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયા"
PM મોદી: "દેશના ખૂણે-ખૂણે 5G પહોંચ્યું, 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયા"
Published on: 08th October, 2026

નવી દિલ્હીના યશોભૂમિ ખાતે એશિયાના સૌથી મોટા ટેક અને ટેલિકોમ ઈવેન્ટ 'ઈન્ડિયા મોબાઈલ કોંગ્રેસ' (IMC 2026) નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું. આ ઈવેન્ટમાં તેમણે જણાવ્યું કે દેશના ખૂણે-ખૂણે 5G પહોંચ્યું છે અને લગભગ 50 કરોડ લોકો ગેમિંગ સેક્ટર સાથે જોડાયેલા છે. PM મોદીએ ડિજિટલ ઈન્ડિયા, મોબાઈલ ગવર્નન્સ, સસ્તા ડેટા અને સાઈબર સુરક્ષાના મહત્વ પર ભાર મૂક્યો. IMC 2026 ની થીમ 'Scale Without Boundaries' છે, જેમાં 5G, 6G, AI, IoT જેવી નવી ટેક્નોલોજીનું પ્રદર્શન થઈ રહ્યું છે.