બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા ૩૪ લાખ લોકો આ વખતે મતદાન નહીં કરી શકે.
બંગાળમાં યાદીમાંથી બહાર કરાયેલા ૩૪ લાખ લોકો આ વખતે મતદાન નહીં કરી શકે.
Published on: 14th April, 2026

સુપ્રીમ કોર્ટે પશ્ચિમ બંગાળની વિધાનસભાની ચૂંટણી પહેલાં નિર્ણય લીધો કે જે મતદારોનું નામ યાદીમાંથી હટાવ્યું છે, તેમને મતદાનનો અધિકાર નથી. આથી, આ વખતે ૩૪ લાખ લોકો મતદાન નહીં કરી શકે. સુપ્રીમે બિહાર અને બંગાળમાં SIR પ્રક્રિયામાં રહેલા અંતર અંગે પણ સવાલ ઉઠાવ્યો છે.