કચ્છમાં 108 ટીમે નાળામાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને નવજીવન આપ્યું.
કચ્છમાં 108 ટીમે નાળામાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને નવજીવન આપ્યું.
Published on: 12th April, 2026

જવાહર નગર વિસ્તારમાં, કચરાના ઢગલામાં ત્યજી દેવાયેલા નવજાત શિશુને 108ની ટીમે બચાવ્યું. સંતોષબેનને બાળકનો અવાજ આવતા 108ને જાણ કરી. EMT કૌશિક રાણાવાડિયાએ તાત્કાલિક સારવાર આપી, ગર્ભનાળ કાપી, oxygen આપીને બાળકને સ્થિર કર્યું અને હોસ્પિટલમાં ડોક્ટરને hand over કર્યું. 108 ની કામગીરી બિરદાવવા લાયક છે.