દેશના 11 રાજ્યોમાં કોરોનાના મૃત્યોમાં વધારો, એક્ટિવ કેસ 6100થી વધુ
Published on: 09th June, 2025
દેશભરના 11 રાજ્યોમાં કોરોનાથી 65 મોત નોંધાયા છે જેમાં મોટાભાગના મૃત્યુ છેલ્લા 10 દિવસમાં થયા છે. એક્ટિવ કેસ 6133ના આંકડાએ પહોચીયા છે, જેમાં કેરળમાં 1950 સૌથી વધુ એક્ટિવ કેસ છે. દરરોજ લગભગ 400 નવા કેસ નોંધાતા કેન્દ્ર સરકાર બધા રાજ્યોને પૂરતી ઓક્સિજન, બેડ અને દવાઓની વ્યવસ્થા કરવા અનુરોધ કરી રહી છે. ભારતમાં ચાર નવા કોવિડ વેરિઅન્ટ- LF.7, XFG, JN.1 અને NB.1.8.1 મળી આવ્યા છે, જેમાં JN.1 સૌથી વધુ ફેલાઈ રહ્યો છે. આ વેરિયન્ટ સામાન્ય છે પરંતુ સાવધાની જરૂરી છે. WHOએ આ વેરિયન્ટને 'વેરિયન્ટ એફ ઇન્ટરેસ્ટ' તરીકે માન્યતા આપી છે.

Published at: June 09, 2025
Read More at દિવ્ય ભાસ્કર