ખાલી પેટે દૂધ પીવું કેમ નુક્સાનકારક છે? કારણ જાણી લેશો તો બીજી વાર નહીં કરો આવી ભૂલ!
ખાલી પેટે દૂધ પીવું કેમ નુક્સાનકારક છે? કારણ જાણી લેશો તો બીજી વાર નહીં કરો આવી ભૂલ!
Published on: 14th June, 2025

ખાલી પેટ દૂધ પીવાથી અપચો, ગેસ અને પોષક તત્વોની કમી થઈ શકે છે. લેક્ટોઝ ઇન્ટોલરન્સ ધરાવનારાઓ માટે વધુ ખતરનાક બની શકે છે. આ માટે, દૂધ પીવાનો શ્રેષ્ઠ સમય રાત્રે સૂતા પહેલાં ગણાય છે, જેનાથી પાચનમાં મદદ મળે અને પોષણ સારું થાય. ખાલી પેટ દૂધ પીવાથી પેટમાં અસ્વસ્થતા થઈ શકે છે અને તેનાથી એસીડિટી અથવા એડર્જેસન પણ થઈ શકે છે.