સાબરકાંઠાના પોગલુ આરોગ્ય કેન્દ્રમાં રક્તદાન કેમ્પનું સફળ આયોજન
Published on: 13th May, 2025
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા પોગલુ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે મંગળવારે યોજાયેલા રક્તદાન કેમ્પમાં આરોગ્ય સ્ટાફ અને આસપાસના ગામોના લોકોએ કુલ 25 યુનિટ રક્તદાન કર્યું હતું. વર્ષ દરમિયાન આરોગ્ય શાખા દ્વારા 310થી વધુ કેમ્પોનું આયોજક કરવામાં આવ્યો છે, જે સગર્ભા માતાઓ, નવજાત શિશુઓ અને અકસ્માત કે બીમારીના વખતે તાત્કાલિક લોહી પુરા પાડવા માટે સહાયરૂપ છે. મહંત સુનિલદાસજીની ઉપસ્થિતિમાં રક્તદાતા પ્રોત્સાહિત થયા હતા અને જાયન્ટસ હિંમતનગર દ્વારા તમામને ગિફ્ટથી સન્માનિત કરવામાં આવ્યું હતું.

Published at: May 13, 2025
Read More at દિવ્ય ભાસ્કર