પાવી જેતપુરમાં મગફળીની હરાજી શરૂ: ઉનાળુ મગફળીનો ક્વિન્ટલ દીઠ ભાવ 5350 રૂપિયા સુધી પહોંચ્યો
Published on: 12th June, 2025
પાવી જેતપુર ખેડીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં ઉનાળુ મગફળીની હરાજી શરૂ થઈ છે. પ્રથમ દિવસે મગફળીનો ભાવ ક્વિન્ટલ દીઠ રૂ. 5205 થી 5350 સુધી જોવા મળ્યો. પાવી જેતપુર વિસ્તારમાં મોટી માત્રામાં ઉનાળુ મગફળીનું ઉત્પાદન થાય છે. બજાર સમિતિના ચેરમેન જીતેન્દ્રભાઈ પટેલે ખેડૂતોને વાજબી ભાવ મળે તે માટે હરાજીની વ્યવસ્થા કરી છે. પ્રથમ દિવસે 10 જેટલા વાહનમાં મગફળી આવી ગઈ છે. આગામી દિવસોમાં વધુ ખેડૂતોને હરાજીમાં સામેલ કરવા માટે બજાર સમિતિ પ્રયત્નશીલ છે. મગફળીના સારા ભાવથી ખેડૂતોમાં આનંદનો માહોલ છે.

Published at: June 12, 2025
Read More at દિવ્ય ભાસ્કર