ફાયરબ્રિગેડે કાચ તોડી બાળકને બચાવ્યું: અલકાપુરીમાં કાર લોક થતાં 3 વર્ષનો બાળક 1 કલાક ફસાયો.
ફાયરબ્રિગેડે કાચ તોડી બાળકને બચાવ્યું: અલકાપુરીમાં કાર લોક થતાં 3 વર્ષનો બાળક 1 કલાક ફસાયો.
Published on: 06th April, 2026

અલકાપુરીમાં 3 વર્ષનો બાળક કારમાં ફસાયો, દરવાજો લોક થઇ જતાં ફાયરબ્રિગેડે કાચ તોડીને બચાવ્યો. અમદાવાદના રહીશ કામસર વડોદરા આવ્યા હતા ત્યારે આ ઘટના બની. પિતાએ દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ નિષ્ફળ રહ્યા. ઓટો એક્સપર્ટ મનોજ ઠાકરે duplicate ચાવી ક્રોસ રાખવાની સલાહ આપી, AC બંધ હોય ત્યારે તાત્કાલિક કાચ તોડવો હિતાવહ છે.